ચાલો વોટ કરીએ અને બની જઇયે .. વોટવીર

જે લોકો એ આઝાદી પહેલા ક્રાંતિ લાવી હતી તેઓ હતા – ક્રાંતીવીર જે લોકો આઝાદી પછી યુદ્ધ માં દેશ માટે શાહિદ થયા તે હતા -પરમવીર જે લોકો આજે પણ સીમા ઉપર દેશ માટે ઉભા છે તેઓ છે – શૂરવીર તો ચાલો તમે પણ જોડાઈજાવ તેઓ સાથે .. ચાલો વોટ કરીએ અને બની જઇયે .. વોટવીર […]

જાણો પ્લાસ્ટિકની બોટલ માં પાણી પીવું કેમ હવિકારક છે ?

આજકાલ આપણી લાઈફ સ્ટાઈલ પ્રમાણે પીવાના પાણીનાં ઉપયોગ માટે બોટલનો ઉપયોગ વધુ કરતા હોય છે. ઘર હોય કે બહાર દરેક જગ્યાએ પાણી માટે બોટલનો વપરાશ વધ્યો છે, પરંતુ શું તમને ખબર છે કે આપણા વપરાશમાં આવતી ૭૦ ટકા પાણીની બોટલ પ્લાસ્ટિકમાંથી જ બને છે. આ પ્લાસ્ટિક આપણી સેહત માટે ખૂબ જ હાનિકારક છે. પ્લાસ્ટિકની ખાસિયત […]

Happy Holi

રંગ ઉડાવે પિચકારી રંગો થી રંગાઇ જાય દુનિયા સારી રંગોત્સવ ના રંગો તમારા જીવનને ખુશીઓથી રંગી દે આજ શુભકામના અમારી

જાણો તાજમહેલની મુલાકાત માટેના નવા નિયમો

જો તમે પ્રેમના પ્રતિક તાજમહેલની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા હોય તો તાજમહેલની મુલાકાતના નવા નિયમો વિશે જાણવું જરૂરી છે. નવા વર્ષમાં તાજમહેલની મુલાકાત પર નવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. હવેથી માત્ર રોજના ૪૦,૦૦૦ પ્રવાસીઓ જ તાજમહેલની મુલાકાત લઇ શકશે. આ નિયમ આવનારી ૨૦ જાન્યુઆરી તારીખથી લાગૂ થશે.