હતાં બધા સાથે પણ,
અંતે એકલો રહી ગયો…
સમજવા ગયો જીંદગીને તો,
હાથમાંથી સમય વહી ગયો…નહોતી ઇચ્છાઓ બાકી પણ,
એક સપનો અધુરો રહી ગયો..
જીવું હતું હસીને જીંદગીને પણ,
હાથમાંથી સમય વહી ગયો…
અંતે એકલો રહી ગયો…
સમજવા ગયો જીંદગીને તો,
હાથમાંથી સમય વહી ગયો…નહોતી ઇચ્છાઓ બાકી પણ,
એક સપનો અધુરો રહી ગયો..
જીવું હતું હસીને જીંદગીને પણ,
હાથમાંથી સમય વહી ગયો…
નહોતો સફર અજાણ્યો અહીં,
છતાં કેમ ભુલો પડી ગયો..
મંઝિલ સુધી પહોંચવા ગયો તો,
હાથમાંથી સમય વહી ગયો..
✍️કાનજી ગઢવી