કોરોનામાં ઉકાળો બનાવતા શીખો ! રહો સ્વસ્થ !
સામગ્રી:-
1) તુલસીના પાન.
2) પાણી.
3) મરી.
4) લવીંગ
5) હળદર.
6) લીંબુનો રસ.
7) મધ.
બનાવવાની રીત:-
1) એક પેનમાં પાણી ગરમ કરો.
2) ઉપર બતાવેલી સામગ્રી ઉમેરો.
3) છેલ્લે કપમાં કાઢી તેમાં લીંબુનો રસ અને મધ પણ નાખો.
તમારો ઉકાળો તૈયાર છે.
VR Niti Sejpal