ઉનાળો જલ્દી જ આવે છે ! પણ આ શરબત પીવાથી ગરમી થશે ગાયબ ! જાણો રેસિપી !
સામગ્રી:-
1) તરબૂચ
2) દૂધ
3) ખાંડ
4) રોઝ સીરપ
5) બરફ
બનાવવાની રીત:-
1) એક બાઉલમાં દૂધ, ખાંડ અને સીરપને નાખી હલાવો.
2) તેમાં તરબૂચ ઉમેરો. તેમાં ઠંડુ પાણી પણ ઉમેરો.
3) બરફ અને ફૂલની પાંખડી ગાર્નિશ કરો.
VR Niti Sejpal