આ વર્ષમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ
ખૂબ જ અગત્યતા ધરાવે છે. એવુ કહેવાય છે કે આ દિવસે વિઘ્નહર્તા ભગવાન
શ્રી ગણેશનો જન્મ થયો હતો.
આ વખતે ગણેશ ચતુર્થી 2
સપ્ટેમ્બર સોમવારે આવે છે અને શ્રવણ માહ પછીના સોમવારનું પણ મહતવા વધારે છે.
ગણેશ ચતુર્થી પૂજન મુહુર્ત –
ગણેશ પૂજન માટે પંચાંગીક મુહુર્ત –
બપોરે 11.04 વાગ્યાથી 1.37 વાગ્યા સુધી
લગભગ 2 કલાક અને 32 મિનિટનો સમય શુભ છે.