ગરમ કોફી ની ચુસ્કી, લાગી મીઠી આજ ,
ઠંડા પવન ની લેહર, ને આવી તારી યાદ,
શું કહું દોસ્તો આ મોસમ ની વાત આજ,
વરસાવે છે આ વરસાદ મીઠી તારી યાદ,
અજાણે જ કોની કરી નાખી વાત આજ,
એ રૂપ ની રાની અને ખુશી ની ફરિયાદ..
– સતિષ પ્રજાપતિ
© 2021 Vision Incorp - All Right Reserved by eMobitech.
© 2021 Vision Incorp - All Right Reserved by eMobitech.