ગુજરાતી વાનગી ખાખરા હવે ઘરે બનાવતા શીખો
સામગ્રી :-
1) ઘઉંનો લોટ
2) મેથી
3) તેલ
4) મીઠું
5) પાણી
રીત :-
1) એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, તેલ, મેથી નાખો.
2) તેમાં પાણી ઉમેરી લોટ બનાવવો.
3) ત્યારબાદ તેને વણીને શેકી લો.
તમારાં સ્વાદિષ્ટ ખાખરા તૈયાર છે.
VR Niti Sejpal