ડ્રેગન પોટેટોની રેસિપી જાણો ! આજે જ શીખો !
સામગ્રી :-
1) બટાટા
2) મેંદો
3) કોર્નફ્લોર
4) મીઠું
5) મરી
6) તેલ
7) આદુ
8) ડુંગળી
9) સોયા સોસ
10) ટામેટા સોસ
11) મરચાં
બનાવવાની રીત :-
1) સૌ પહેલા બટાટા કાપી તેને એક પાણીના બાઉલમાં થોડી વાર રહેવા દો.
2) બીજી બાજુ એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું, પાણી નાખી તેનું ખીરું બનાવો.
3) બટાટાને તેમાં નાખી ગરમ તેલમાં તળો.
4) ત્યારબાદ એક પેનમાં તેલ નાખી, તેમાં ડુંગળી, આદુ, મરચાં નાખી શેકો.
5) તેમાં બટાટા નાખી તેને હલાવો.
તમારાં ડ્રેગન પોટેટો તૈયાર છે.
VR Niti Sejpal