ફક્ત 100 દિવસની અંદર 5000 સાહિત્યરસિક ગુજ્જુ ફોલોઅર દ્વારા મળેલો અખૂટ પ્રેમ અને વાચકવર્ગના આ સન્માનને માટે iGujju ની ટિમ આપ સૌના ઋણી છીએ.

iGujjuના સંચાલક વિઝન રાવલ અને અમારી સંપૂર્ણ ટિમ આ અમારા માનવંતા 5000 + ગુજ્જુ ફોલોઅરને iGujju ની અપાર સફળતાનો શ્રેય આપિયે છીએ અને આશા રાખીયે છીએ કે આપ સૌ પાઠકોનો પ્રેમ અને સાહિત્યસર્જક લેખકો તથા કવિઓનો સહકાર આ રીતે મળતો રહેશે !!
URL: https://www.facebook.com/igujjuweb/
જય જય ગરવી ગુજરાત !!