Tuesday, January 26, 2021
  • About
  • Privacy Policy
  • Advertisement
  • Corona Count
  • Contact Us
  • Login
Submit Your Article
  • Home
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 86 થી 90

    પગદંડી

    આખરી મંઝિલ

    ‘દીપ’ને પૂછો

    દીપ ઉજાશ અંધારને ડામશે

    રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

    રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

    રાષ્ટ્ર ભક્તિ

    રાષ્ટ્ર ભક્તિ

    ગણતંત્ર દિવસ/બંધારણ દિવસ

    ગણતંત્ર દિવસ/બંધારણ દિવસ

    કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

    કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

    સીઈએસ : સ્માર્ટ માસ્ક, રોબોટ કેટ સહિત મહામારીમાં ઉપયોગી ગેજેટ્સ મોખરે રહ્યાં

    સીઈએસ : સ્માર્ટ માસ્ક, રોબોટ કેટ સહિત મહામારીમાં ઉપયોગી ગેજેટ્સ મોખરે રહ્યાં

    ઈલોરાની ગુફાઓ

    ઈલોરાની ગુફાઓ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    પગદંડી

    આખરી મંઝિલ

    ‘દીપ’ને પૂછો

    દીપ ઉજાશ અંધારને ડામશે

    રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

    રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

    રાષ્ટ્ર ભક્તિ

    રાષ્ટ્ર ભક્તિ

    ગણતંત્ર દિવસ/બંધારણ દિવસ

    ગણતંત્ર દિવસ/બંધારણ દિવસ

    કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

    કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ખુલ્લો પત્ર…

    ખુલ્લો પત્ર…

    ચંદ્રકાન્ત બક્ષીની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ

    ચંદ્રકાન્ત બક્ષીની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ

    ગુજ્જુ ગપશપ (હસગુલ્લા)

    ગુજ્જુ ગપશપ (હસગુલ્લા)

    આ છે આજકાલનાં નવા નિશાળિયાઓનાં બહાના.!

    આ છે આજકાલનાં નવા નિશાળિયાઓનાં બહાના.!

    માસ્ક ના દંડનો મુશાયરો

    માસ્ક ના દંડનો મુશાયરો

    યક્ષજી ના પ્રશ્રનો…પરણેલાના જવાબો.

    યક્ષજી ના પ્રશ્રનો…પરણેલાના જવાબો.

    કવિને પૂછવું નહીં… (Joke)

    કવિને પૂછવું નહીં… (Joke)

    મજાક – એક વાસ્તવિક હિંસા

    મજાક – એક વાસ્તવિક હિંસા

    સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

    સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • નભોમંડળના નવરત્નો
    • ફેશન
    • બિઝનેસ ન્યુઝ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 86 થી 90

    કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

    કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

    સીઈએસ : સ્માર્ટ માસ્ક, રોબોટ કેટ સહિત મહામારીમાં ઉપયોગી ગેજેટ્સ મોખરે રહ્યાં

    સીઈએસ : સ્માર્ટ માસ્ક, રોબોટ કેટ સહિત મહામારીમાં ઉપયોગી ગેજેટ્સ મોખરે રહ્યાં

    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 81 થી 85

    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

    શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 76 થી 80

    બીજા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

    બીજા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

    Trending Tags

      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
        kj
        NewsmOnks
        ZE frame
        VPubs
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
      • All
      • CORONA Fighters
      • આયુર્વેદ
      • બ્યુટી ટિપ્સ
      • યોગ અને આસન
      • હેલ્થ ટિપ્સ
      વેક્સીન લગાવ્યા પછી કેટલા દિવસ સુધી રહેશે ઈમ્યુનિટી, જાણો વૈજ્ઞાનિકોનો દાવો !

      વેક્સીન લગાવ્યા પછી કેટલા દિવસ સુધી રહેશે ઈમ્યુનિટી, જાણો વૈજ્ઞાનિકોનો દાવો !

      હરડેના ફાયદાઓ

      હરડેના ફાયદાઓ

      ગુણકારી અળસીના અનેક ફાયદા

      ગુણકારી અળસીના અનેક ફાયદા

      માત્ર કોરોના વેક્સીન જ મહામારીને રોકવા પૂરતી નથી: WHO પ્રમુખ

      વેક્સીનના ઇન્જેક્શનથી ડર લાગે છે, ટેન્શન ન લો, બની રહી છે નોઝલ વેક્સીન

      શક્તિવર્ધક સફેદ મુસળીની ખેતી કરી દ. ગુજરાતના ખેડૂતોએ કરી રૂ. 2 કરોડની આવક !

      શક્તિવર્ધક સફેદ મુસળીની ખેતી કરી દ. ગુજરાતના ખેડૂતોએ કરી રૂ. 2 કરોડની આવક !

      તકમરીયા – પૃથ્વી પરની સંજીવની

      તકમરીયા – પૃથ્વી પરની સંજીવની

    • 26 જાન્યુઆરી
    No Result
    View All Result
    • Home
    • i – Gujju
      • All
      • પ્રૌઢ વિશેષ
      • બાળ વિશેષ
      • મહિલા વિશેષ
      • યુવા વિશેષ
      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 86 થી 90

      પગદંડી

      આખરી મંઝિલ

      ‘દીપ’ને પૂછો

      દીપ ઉજાશ અંધારને ડામશે

      રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

      રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

      રાષ્ટ્ર ભક્તિ

      રાષ્ટ્ર ભક્તિ

      ગણતંત્ર દિવસ/બંધારણ દિવસ

      ગણતંત્ર દિવસ/બંધારણ દિવસ

      કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

      કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

      સીઈએસ : સ્માર્ટ માસ્ક, રોબોટ કેટ સહિત મહામારીમાં ઉપયોગી ગેજેટ્સ મોખરે રહ્યાં

      સીઈએસ : સ્માર્ટ માસ્ક, રોબોટ કેટ સહિત મહામારીમાં ઉપયોગી ગેજેટ્સ મોખરે રહ્યાં

      ઈલોરાની ગુફાઓ

      ઈલોરાની ગુફાઓ

      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • All
      • કવિતા
      • ગઝલ
      • ગીત
      • નાટક
      • ફિલ્મ જગત
      • ભજન
      • વાર્તા અને લેખ
      • સાહિત્ય અને કલા સમાચાર
      પગદંડી

      આખરી મંઝિલ

      ‘દીપ’ને પૂછો

      દીપ ઉજાશ અંધારને ડામશે

      રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

      રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

      રાષ્ટ્ર ભક્તિ

      રાષ્ટ્ર ભક્તિ

      ગણતંત્ર દિવસ/બંધારણ દિવસ

      ગણતંત્ર દિવસ/બંધારણ દિવસ

      કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

      કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

      Trending Tags

      • મરીઝ
      • ઉર્વશી બ્રહ્મભટ
      • રમેશ પારેખ
      • ઝવેરચંદ મેઘાણી
      • મનોજ ખંડેરિયા
      • જલન માતરી
      • કૈલાસ પંડિત
      • પુનિત મહારાજ
      • ‘બેફામ’
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • All
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુ ગમ્મત (Jokes)
      • ગુજ્જુલોજી
      ખુલ્લો પત્ર…

      ખુલ્લો પત્ર…

      ચંદ્રકાન્ત બક્ષીની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ

      ચંદ્રકાન્ત બક્ષીની વ્યંગ અને કટાક્ષ શૈલીમાં લખાયેલી કેટલીક વ્યાખ્યાઓ

      ગુજ્જુ ગપશપ (હસગુલ્લા)

      ગુજ્જુ ગપશપ (હસગુલ્લા)

      આ છે આજકાલનાં નવા નિશાળિયાઓનાં બહાના.!

      આ છે આજકાલનાં નવા નિશાળિયાઓનાં બહાના.!

      માસ્ક ના દંડનો મુશાયરો

      માસ્ક ના દંડનો મુશાયરો

      યક્ષજી ના પ્રશ્રનો…પરણેલાના જવાબો.

      યક્ષજી ના પ્રશ્રનો…પરણેલાના જવાબો.

      કવિને પૂછવું નહીં… (Joke)

      કવિને પૂછવું નહીં… (Joke)

      મજાક – એક વાસ્તવિક હિંસા

      મજાક – એક વાસ્તવિક હિંસા

      સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

      સવારે વિરોધ સાંજે પ્યાર થઇ જાય છે

      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • All
      • ખેલ જગત
      • જાણવા જેવું
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • નભોમંડળના નવરત્નો
      • ફેશન
      • બિઝનેસ ન્યુઝ
      • વાનગી વિશેષ
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • સત્ય ઘટના
      • સામાજિક કર્યો
      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 86 થી 90

      કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

      કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

      સીઈએસ : સ્માર્ટ માસ્ક, રોબોટ કેટ સહિત મહામારીમાં ઉપયોગી ગેજેટ્સ મોખરે રહ્યાં

      સીઈએસ : સ્માર્ટ માસ્ક, રોબોટ કેટ સહિત મહામારીમાં ઉપયોગી ગેજેટ્સ મોખરે રહ્યાં

      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 81 થી 85

      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 76 થી 80

      બીજા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

      બીજા સ્થાનમાં ગુરુ મહારાજનું ફળ (લાલ કિતાબ આધારિત)

      Trending Tags

        • વિજ્ઞાન અને ટેક્નોલોજી
        • વાનગી વિશેષ
        • ધર્મ અને આધ્યાત્મિકતા
        • Video
        • More
          kj
          NewsmOnks
          ZE frame
          VPubs
      • સ્વાસ્થ્ય / ફિટનેસ
        • All
        • CORONA Fighters
        • આયુર્વેદ
        • બ્યુટી ટિપ્સ
        • યોગ અને આસન
        • હેલ્થ ટિપ્સ
        વેક્સીન લગાવ્યા પછી કેટલા દિવસ સુધી રહેશે ઈમ્યુનિટી, જાણો વૈજ્ઞાનિકોનો દાવો !

        વેક્સીન લગાવ્યા પછી કેટલા દિવસ સુધી રહેશે ઈમ્યુનિટી, જાણો વૈજ્ઞાનિકોનો દાવો !

        હરડેના ફાયદાઓ

        હરડેના ફાયદાઓ

        ગુણકારી અળસીના અનેક ફાયદા

        ગુણકારી અળસીના અનેક ફાયદા

        માત્ર કોરોના વેક્સીન જ મહામારીને રોકવા પૂરતી નથી: WHO પ્રમુખ

        વેક્સીનના ઇન્જેક્શનથી ડર લાગે છે, ટેન્શન ન લો, બની રહી છે નોઝલ વેક્સીન

        શક્તિવર્ધક સફેદ મુસળીની ખેતી કરી દ. ગુજરાતના ખેડૂતોએ કરી રૂ. 2 કરોડની આવક !

        શક્તિવર્ધક સફેદ મુસળીની ખેતી કરી દ. ગુજરાતના ખેડૂતોએ કરી રૂ. 2 કરોડની આવક !

        તકમરીયા – પૃથ્વી પરની સંજીવની

        તકમરીયા – પૃથ્વી પરની સંજીવની

      • 26 જાન્યુઆરી
      No Result
      View All Result
      No Result
      View All Result
      ADVERTISEMENT
      Home મોજ મસ્તી ગુજ્જુલોજી

      મજાક – એક વાસ્તવિક હિંસા

      શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, એચ.કે.બીબીએ કોલેજ

      iGujju by iGujju
      June 12, 2020
      in ગુજ્જુલોજી, જાણવા જેવું, મહિલા વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
      Reading Time: 1min read
      23 0
      A A
      3
      મજાક – એક વાસ્તવિક હિંસા
      26
      SHARES
      97
      VIEWS
      Share on WhatsappShare on Facebook

      જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક જાણતા કે અજાણતા કોઈ ને કોઈ સંદર્ભમાં મજાક કરતો જ હોય છે વળી એમાં તેને કંઈ અયોગ્ય કર્યું હોય તેવું લાગતું પણ નથી. કેમ કે માનવ સમાજમાં મજાકને રમૂજના એક સાધન તરીકે એટલે કે ક્ષણિક આનંદ માટેની વ્યવસ્થા તરીકે સ્વીકારી લેવામાં આવ્યું છે. રમૂજ માટે મજાક ન કરતાં માણસને કાં તો વધુ પડતો ધીર-ગંભીર માનીને અવગણવામાં આવે છે અથવા “એ તો છે જ ઘુવડ જેવો” કહી ટાળી દેવામાં આવે છે. એનો અર્થ એ કે મજાકને આપણે સૌએ અંતઃકરણપૂર્વક સ્વીકારી લીધું છે. ઘણીવાર તેની પાછળ રહેલી હિંસાને આપણે સમજી શકતા નથી. ભગવાન મહાવીર સ્વામી કહેતા કે મજાક એક સૂક્ષ્મ પ્રકારની હિંસા છે. જેથી સ્થૂળહિંસક કર્મોને કારણે મળતા ફળ જેવા જ ફળ સૂક્ષ્મહિંસાની બાબતમાં પણ ભોગવવા પડતા હોય છે. કેમ કે મજાક હંમેશા કોઈ હેતુ અને ઉદ્દેશ સાથે જ થતો હોય છે. આમ પણ હેતુ વગરની તો કોઈ ક્રિયા હોઈ જ ન શકે બાકી ક્રિયાની કોઈ જરૂરિયાત જ ન રહે કેમ કે કારણ વગર ક્રિયાની જરૂર શું? સામાન્ય રીતે કોઈને ચીડવવા કે બધા વચ્ચે કોઈ વ્યક્તિની ખેંચવા માટે જ મજાક થતી હોય છે એનો અર્થ એ થયો કે ઘણી બાબતો આપણે જે નૈતિક હિંમત કે નિર્ભયતા સાથે નથી કહી શકતા તે મજાકના રૂપમાં કટાક્ષરૂપે સંભળાવી દેતા હોઈએ છીએ. જે સામેની વ્યક્તિને તીવ્ર જોશ સાથે વાગે પણ છે, તે સમજી તો જાય છે કે મને સંભળાવવામાં આવ્યું પરંતુ મજાકના રૂપમાં હોવાથી વ્યક્તિ કઈ બોલી શકતી નથી કારણ કે જો તે કંઈ કહે તો મજાક કરતાં વ્યક્તિનો પ્રતિભાવ પૂર્વનિર્ધારિત હોય છે કે “ અરે યાર હું તો મજાક કરતોતો” આ રીતે મજાકના રૂપમાં કહેવાનું કહેવાય પણ જાય છે અને સંબંધ બગડતા નથી અથવા કહો કે સંબંધો ખુલ્લેઆમ કે બાહ્ય રીતે બગડતા નથી. વાસ્તવમાં ઈશ્વરી સામ્રાજ્યમાં મજાક જેવી બાબતોનું કોઈ અસ્તિત્વ જ નથી.

      એ તો મનુષ્યે પોતાના શોખ અને ફાયદામાં શોધી કાઢેલી એક ટ્રિક છે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્યને માનવ કહે છે કારણ કે તેની પાસે મન છે, આમ મન ધરાવનાર વ્યક્તિ માનવ તરીકે ઓળખાય છે. આ મનની બે અવસ્થા છે, જાગૃત (conscious) અને અર્ધજાગૃત (subconscious) જીવનના 90% કાર્યો જેવા કે સંવેદના, હલનચલન, પ્રતિક્રિયા, અંતરાત્માનો અવાજ સાંભળવો, ટેલીપથી, યાદશક્તિ, લાગણીનો આંક (E.Q) જ્ઞાનપ્રાપ્તિ જેવા અનેક કાર્યો અર્ધજાગૃત મન કરે છે, માત્ર દસ ટકા રોજિંદા જીવનના સામાન્ય-કાર્યો જાગૃતમન દ્વારા થાય છે. જેમકે વિચારવું, અર્થઘટન કરવું, બુદ્ધિ દોડાવવી, ન્યાય તોળવો, પસંદગી કરવી, અમલ કરવો વગેરે. પરંતુ આ જાગૃતમન અર્ધજાગૃત મનના દરવાજા પરનો ચોકીદાર છે. એટલે કે જાગૃતમનની મરજી વગર કોઈ બાબત અર્ધજાગૃત મન સુધી પહોંચી શકતી નથી, એ દૃષ્ટિએ જાગૃતમનનું મહત્વ છે. કેમકે અર્ધજાગૃત મનનો અવાજ પણ જાગૃતતા કેળવ્યા વગર સાંભળી શકાતો નથી, અને કદાચ એટલે જ આપણે યોગ્ય બાબતોને યથાર્થ સમયે સમજી શકતા નથી. જાગૃતમન કરતા અર્ધજાગૃતમનની તાકાત લાખો ઘણી વધારે છે. કોઈપણ પ્રકારના ચમત્કાર કે અશક્ય બાબત તેના માટે શક્ય છે. માત્ર તેને યોગ્ય રીતે સૂચન કરવાથી અકલ્પનીય સફળતા દરેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આ અર્ધજાગૃતમન જેને આધ્યાત્મિક જગત ઈશ્વરના અંશ તરીકે કે અંતરઆત્મા તરીકે ઓળખે છે, જેની શક્તિ દ્વારા સામાન્ય માણસ ઈશ્વર બનવાની સંભાવના ધરાવે છે, તે અર્ધજાગ્રતમન મજાકની ભાષા સમજતું નથી. એ તો અલાદીનના ચિરાગ જેવું છે. જે માંગો તે તરત હાજર કરી દેશે, પછી સારું કે ખરાબ તમારે નક્કી કરવાનું એટલે કે જાગૃતતા દ્વારા આપણે નક્કી કરવાનું કે મારે આવા શક્તિશાળી મન પાસે શું માંગવું છે. અર્ધજાગૃતમનની ખાસિયત એ છે કે તે નકારાત્મક બાબતોનો અમલ ઝડપી કરે છે કેમ કે તે મજાક સમજતું નથી. જેથી મજાકમાં પણ કંઈ નકારાત્મક આદેશ અપાઈ જાય તો પરિણામ ખૂબ જ ઝડપથી મળે, જે ભોગવવું જ પડે.

      Readers Also View these Posts

      આખરી મંઝિલ

      દીપ ઉજાશ અંધારને ડામશે

      રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

      એ દૃષ્ટિએ ભગવાન મહાવીર સ્વામીની ધાર્મિક સલાહ યોગ્ય લાગે છે કે મજાક એક સૂક્ષ્મ હિંસા છે. જેનું ફળ ભોગવવું જ પડે છે. વાસ્તવમાં ખરાબ નસીબ એટલે મનની શક્તિના નિયમોનું ઉલ્લંઘન. અર્ધજાગૃતમન અમર્યાદિત જ્ઞાન અને શક્તિ ધરાવે છે. જ્યારે અર્ધજાગૃતમન કાર્ય કરવાનું બંધ કરે તારે મનુષ્યને મૃત જાહેર કરવામાં આવે છે. ઈશ્વરીદૂત રુપી અર્ધજાગૃતમન અમર્યાદિત શક્તિનો માલિક છે અને મજાકની ભાષા સમજતું નથી એનો અર્થ એ થયો કે ઈશ્વરે સામ્રાજ્યમાં મજાકનું કોઈ અસ્તિત્વ કે અગત્યતા નથી. એ દૃષ્ટિએ પણ સમજી શકાય કે મજાક એક અતિ નકારાત્મક અને હિંસક સાધન છે. જે વ્યક્તિને ચીરી નાખે છે પરંતુ લોહી ન નીકળવાને કારણે તે વ્યક્તિ ચીરાઇ ગઈ છે તે કોઈ જોઇ કે સમજી શકતું નથી. વળી મજાકરૂપી સાધનથી ખૂન કરનારને મનુષ્ય જગતમાં કોઈ સજા મળી શકતી નથી જેથી સહન કરનારને વધુ પીડા સહન કરવી પડે છે.

      ધર્મશાસ્ત્રો પ્રમાણે મન, વચન કે કર્મથી કોઈને હાની પહોંચે, પીડા થાય કે તકલીફ થાય, તેના જીવનમાં દુઃખ સર્જાય ત્યારે તેને હિંસા કહેવામાં આવે છે અને દરેક ધર્મોમાં હિંસાને ભયંકર પાપકૃત્ય માનવામાં આવ્યું છે. વળી આધ્યાત્મિક શાસ્ત્રો જણાવે છે કે અનેક અક્ષમ્ય પાપોમાં સૌથી ઉંચુ સ્થાન દંભ ધરાવે છે. દંભ એટલે હોય કંઇક અને બતાવવાનું કંઈક, જેને સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ ખાવાના દાંત અને બતાવવાના દાંત જુદા છે, એટલે મનમાં કંઇક શબ્દોમાં કંઇક. આવા દંભની માફી ઈશ્વરી સામ્રાજ્યમાં મળતી નથી આમ દંભ એક અક્ષમ્ય ગુનો છે, જેને પરમાત્મા કદી માફ કરતા નથી. મજાક પણ એક એવા જ પ્રકારનો દંભ છે કેમ કે મજાક કરનારના મનમાં કંઈક હોય છે અને વાણીમાં કંઈક એટલે કે તેનો ઇરાદો કોઈ વ્યક્તિને કંઈક સંભળાવી દેવાનો હોય છે છતાં એવું લાગવું ન જોઈએ કે સંભળાવી દીધું. વળી કોઇ પ્રતિકાર કરે તો સરળતાથી કહી શકાય કે હું તો મજાક કરતો હતો.

      મજાક કોઈનું દિલ દુભે એવી કદી હોવી ન જોઈએ. વળી મજાકનો જો કોઈ હેતુ જ ન હોય માત્ર રમૂજ માટે તેનો ઉપયોગ થતો હોય તો પણ પ્રશ્ન છે કે તમારા પોતાના નિજ-આનંદ માટે બીજાને દુખી કરવાનો અધકાર તમને આપ્યો કોણે? વાસ્તવમાં મજાકનો એક ચોક્કસ હેતુ અવશ્ય હોય છે અને કર્મની વ્યાખ્યા પ્રમાણે સંકલ્પ કે હેતુ સાથે થતી ક્રિયા સામાન્ય ક્રિયા ન રહેતા કર્મ બને છે. જેના ફળ ભોગવવા જ પડે છે. ફળ કદી ક્રિયાના નથી ભોગવવા પડતા પરંતુ કર્મના ભોગવવા પદે છે. જેથી મજાકરૂપી ક્રિયાને કર્મ બનતા અટકાવીએ અને જન્મોજન્મની પીડાથી બચીએ.

      Related

      Tags: jokemajak
      SendShare10Tweet7Scan

      Related Posts

      પગદંડી

      આખરી મંઝિલ

      January 26, 2021
      58
      ‘દીપ’ને પૂછો

      દીપ ઉજાશ અંધારને ડામશે

      January 26, 2021
      59
      રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

      રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

      January 26, 2021
      77
      રાષ્ટ્ર ભક્તિ

      રાષ્ટ્ર ભક્તિ

      January 26, 2021
      64
      ગણતંત્ર દિવસ/બંધારણ દિવસ

      ગણતંત્ર દિવસ/બંધારણ દિવસ

      January 26, 2021
      62
      કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

      કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન

      January 26, 2021
      62

      Comments 3

      1. Jamesquege says:
        2 weeks ago

        best ed pills online http://canadaedwp.com ed meds

        Reply
      2. Jamesepict says:
        2 weeks ago

        natural ed odjnaudj buy generic levitra best ed pills online

        Reply
      3. Davidurind says:
        4 days ago

        buy medication without an rx buy prescription viagra

        Reply

      Leave a Reply Cancel reply

      Your email address will not be published. Required fields are marked *

      Stay Connected

      • 6.4k Fans
      • 436 Followers

      Weather

      • Trending
      • Comments
      • Latest
      મા જીવતાંવેંત મરી ગઈ…

      મા જીવતાંવેંત મરી ગઈ…

      January 24, 2021
      શું સાચા અર્થમાં ગણતંત્ર દિવસની ઉજવણીનો હેતુ સાર્થક થતો જણાય છે ?

      શું સાચા અર્થમાં ગણતંત્ર દિવસની ઉજવણીનો હેતુ સાર્થક થતો જણાય છે ?

      January 25, 2021
      રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

      રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

      January 26, 2021
      ઈલોરાની ગુફાઓ

      ઈલોરાની ગુફાઓ

      January 26, 2021
      સુમીત રાઘવન કહે છે મહાભારત સાથે અમે ઈતિહાસ રચીશું એવી ખબર જ નહોતી

      સુમીત રાઘવન કહે છે મહાભારત સાથે અમે ઈતિહાસ રચીશું એવી ખબર જ નહોતી

      1453
      વજ્રાસન

      શુ છે સર્વાંગાસન? તે કરતી વખતે શુ સાવચેતી રાખવી?

      904
      સરિતા ઉધ્યાન

      સરિતા ઉધ્યાન

      92
      શ્રધ્ધા અને સબૂરી

      શ્રધ્ધા અને સબૂરી

      103
      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – ૧૦ 

      શ્રી ચિદાનંદ સ્વામી પ્રવચનમાળા – 86 થી 90

      January 26, 2021
      પગદંડી

      આખરી મંઝિલ

      January 26, 2021
      ‘દીપ’ને પૂછો

      દીપ ઉજાશ અંધારને ડામશે

      January 26, 2021
      રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

      રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી

      January 26, 2021

      Visitor Count:

      048970
      Powered By WPS Visitor Counter

      Popular

      • મા જીવતાંવેંત મરી ગઈ…

        મા જીવતાંવેંત મરી ગઈ…

        27 shares
        Share 11 Tweet 7
      • શાકંભરી દેવીની ઉપાસનાનો પર્વ : શાકંભરી નવરાત્રી

        26 shares
        Share 10 Tweet 7
      • જીવન તરંગાત્મક છે એટલે જ જીવન છે

        23 shares
        Share 9 Tweet 6
      • શું સાચા અર્થમાં ગણતંત્ર દિવસની ઉજવણીનો હેતુ સાર્થક થતો જણાય છે ?

        22 shares
        Share 9 Tweet 6
      • પિતૃદોષ

        22 shares
        Share 9 Tweet 6
      ADVERTISEMENT


      We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

      Live Visitors

      • About
      • Advertise
      • Privacy & Policy
      • Contact

      © 2021 Vision Incorp - All Right Reserved by eMobitech.

      • Login
      No Result
      View All Result
      • Home
      • i – Gujju
        • રાશિફળ 2021
        • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
        • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
        • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
        • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
        • Corona
      • કલા-સાહિત્ય
        • વાર્તા અને લેખ
        • ગઝલ
        • કવિતા
        • ગીત
        • ભજન
      • મોજ મસ્તી
        • જોક્સ
        • Funny ફોટા
        • ગુજ્જુ ગપશપ
        • ગુજ્જુલોજી
      • જ્ઞાન વિજ્ઞાન
        • વિજ્ઞાન અને ટેક્નોલોજી
        • વાનગી વિશેષ
        • ધર્મ અને આધ્યાત્મિકતા
        • Video
        • More
      • સ્વાસ્થ્ય / ફિટનેસ
      • 26 જાન્યુઆરી

      © 2021 Vision Incorp - All Right Reserved by eMobitech.

      Welcome Back!

      Login to your account below

      Forgotten Password?

      Create New Account!

      Fill the forms below to register

      All fields are required. Log In

      Retrieve your password

      Please enter your username or email address to reset your password.

      Log In
      error: iGujju Content is protected !!