મીંટ મોકટેલ હવે ઘરે બનાવતાં શીખો ! જાણો રેસિપી !
સામગ્રી:-
1) લીંબુનો રસ.
2) મધ.
3) ફુદીનો.
4) બરફ.
5) સોડા.
6) લીંબુ.
બનાવવાની રીત :-
1) એક મોટા ગ્લાસમાં બરફના કટકા નાખો.
2) તેમાં સોડા નાખો.
3) ત્યારબાદ તેમાં લીંબુનો રસ, મધ, ફુદીનો ઉમેરો.
4) લીંબુના સ્લાઇસથી ગાર્નિશ કરો.
તમારી સ્વાદિષ્ટ રેસિપી તૈયાર છે.
VR Niti Sejpal