સ.) પૃથ્વી થી મોટુ શું છે…?
જ.) પત્ની.
સ.) આકાશ થી ઊંચું શું છે…?
જ.) સાળો.
સ.) વાયુ થી ઝડપી શું છે…?
જ.) પત્ની એ ફેંકેલ વેલણ.
સ.) ઘાસ કરતાં પણ જલદી શું વધે…?
જ.) પત્ની નું શોપિંગ બિલ.
સ.) આ દૂનિયા માં ધર્મ કરતા પણ શું મહાન છેં..?
જ.) પત્ની ની વાત નો મૂંગા મોઢે સ્વીકાર
સ.) કોની સાથે મિત્રતા નો અંત નથી હોતો…?
જ.) સાળી સાથેની.
સ.) ક્યારેય પણ દુઃખી ન થવા પાછળ નું રહસ્ય શું
જ.) જે કોઇ પોતાની પત્ની ને કાબુમાં રાખી શકે તો તે કયારેય દુઃખી ન થાય.
સ.) સૌથી મોટું ધન શું છે
જ.) સાસુ તરફ થી મળેલ વાવાઝોડું.
સ.) સૌથી મોટા દુઃખી કોણ…?
જ.) એકજ કંપનીના માલ ખરીદાર બંને સાઢુંભાઈ