1.પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા ‘ રોબોટ – મિત્ર (Mitra)
2.પ્રથમ ભારતીય ઇન્ડસ્ટ્રીયલ રોબોટ – બ્રાબો (BRABO), ટાટા ઇન્ડસ્ટ્રીઝ
3.પ્રથમ ભારતીય બેન્કીંગ રોબોટ – લક્ષ્મી, સિટી યુનિયન બેન્ક
4.પ્રથમ રોબોટ જેને નાગરિકતા પ્રાપ્ત થઈ – સોફિયા, સાઉદી અરેબિયા ની નાગરિકતા (Most IMP)
5.પ્રથમ રોબોટ જે દેશમાં ચુંટણી લડશે – સેમ, ન્યુઝીલેન્ડ દેશમાં (IMP)
6.પ્રથમ રોબોટ પોલીસ – રોબોકોપ, દુબઈ પોલીસ