બધાં માણસોને પોતાના ઘરમાં લક્ષ્મી જોઈએ છે. પણ લક્ષ્મી તો ચંચળ છે. તેથી બધાંને બીક લાગે છે. પણ શું એવો કઈ ઉપાય છે જેથી લક્ષ્મી ચંચળ ન રહે? ચાલો જાણીએ ચાણક્ય નીતિમાં.
ચાણક્ય નીતિમાં ચાણક્યે જણાવ્યું છે કે જે ઘરમાં મૂર્ખ લોકોની પૂજા ન થતી હોય, જે ઘરમાં પૂરું અનાજ ન હોય, અને જે ઘરમાં ઝઘડા ન થતાં હોય તે ઘરમાં લક્ષ્મી આવે છે અને પછી સાથે રિદ્ધિ સિદ્ધિને પણ લાવે છે. આ રીતે તે ચંચળ પણ નથી રહેતા.
તેથી લક્ષ્મીનો વાસ જો ઘરમાં જોતો હોય તો આ વસ્તુઓનું અનુકરણ કરવું. અને પછી તમને પણ લક્ષ્મીની સેવા કરવાનો આનંદ મળી શકે છે.
VR Niti Sejpal