વ્હાલા વરસાદ,
વધારે રોમેન્ટિક થવાની જરૂર નથી.
અમારી પાસે એવી કોઈ ગર્લફ્રેંડ નથી જે શિફોન ની સાડી પહેરી ડાન્સ કરતી હોય,
અમારી પાસે તો પત્નીઓ છે,
જે વરસાદ પડે ત્યારે અમે પલળી ને ઠુંઠવાતા ઠુંઠવાતા જેવા ઘરે પહોંચીએ કે તરત દોડતી નજીક આવે અને ગુસ્સાથી કહે ત્યાં જ ઉભા રહો
આખું ઘર ગન્દુ થશે તો તમે જ પોતું મારજો……!!!