શું તમે એક સમજદાર વ્યક્તિ છો? કે પછી તમને એક સમજદાર વ્યક્તિ બનવું છે? તો શું તમે જાણો છો તમારૂ કર્તવ્ય શું છે? જાણો ચાણક્ય નીતિમાંથી.
એક સમજદાર વ્યક્તિનું કર્તવ્ય છે કે તે પોતાના બાળકોને શિક્ષિત કરે. તથા તેને પોતાના મિત્રને સારા માર્ગ પર રાખવા જોઈએ. અને શત્રુને વ્યસનમાં એટલા વ્યસ્ત રાખવા કે એ બહાર નીકળી ના શકે. આ રીતે કરવાથી તમારી જિંદગી સારી થઈ શકે. તમે ઉચ્ચાઈઓ પર પહોંચી શકો છો.
હવે આપણે જાણી શકીએ છીએ કે સમજદાર વ્યક્તિના શું કર્તવ્ય હોય છે. આવા અનેક સવાલોના જવાબ આપણને ચાણક્ય નીતિમાંથી મળી શકે છે.
VR Niti Sejpal