એક ગરીબ માણસની દીકરી હતી
પિતા મજૂરી કરતા અને માતા નાનપણમાં જ મૃત્યુ પામી હતી
રોજ માંડ એકાદ ટંક ખાવા મળે..
પરંતુ ભણી અને પોતાની આર્થિક હાલત સુધારવાની ધૂન તેના મગજ પર સવાર
દીવા તળે ભણી
રેતી માં લખી લખી ભણી
રીઝલ્ટ – 94%…
પછી એના સમાજે હજારો રૂપિયાના ખર્ચે..
છાપામાં જાહેરાત આપી : –
“સમાજનું ગૌરવ”..