પ્રશ્ન & જવાબ
1.ઇ.સ.1802 માં જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોને કર્યો હતો❓
✔લેમાર્ક અને ટ્રેવીરેનસે
2.શરીરનો સૌથી નાનો કાર્યત્મક અને રચનાત્મક એકમ કયો છે❓
✔કોષ
- માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે❓
✔ચેતા કોષ
- માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે❓
✔રુધિર કોષ
5.’પાચન કોથળી’ અને ‘કોષની આત્મઘાતી’ કોથળી કોને કહેવાય છે❓
✔લાયસોઝોમ
- અન્ન માર્ગની શરૂઆત ક્યાંથી થાય છે❓
✔મુખથી
- ખોરાકનું પાચન અને વલોવાનું કામ કોણ કરે છે❓
✔જઠર
- વનસ્પતિ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે❓
✔સ્ટાર્ચ
9.પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે❓
✔ ગ્લાયકોઝ
- ફેફસાનો રંગ કેવો હોય છે❓
✔લાલ
- માનવ શરીરમાં રુધીરની માત્રા શરીરના વજનના લગભગ કેટલા ટકા હોય છે❓
✔7 ટકા
- રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે❓
✔120 દિવસનું
- શ્વેતકણોનું નિર્માણ ક્યાંથી થાય છે❓
✔અસ્થિ મજ્જામાંથી
- કયા કણો રુધિર જામવા માટે જવાબદાર હોય છે❓
✔ ત્રાક કણો
- મનુષ્યનું હદય કયા આકારનું હોય છે❓
✔શંકુ
- કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ(મહાગ્રંથિ) તરીકે ઓળખાય છે❓
✔પીચ્યુટરી ગ્રંથિને
- દેડકામાં કઈ ગ્રંથિ જાગૃત હોવાથી તેઓ સમાધિમાં જઇ શકે છે❓
✔ પીનીયલ ગ્રંથિ
- લોહીમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું પ્રમાણ કઈ ગ્રંથિ જાળવી રાખે છે❓
✔ પેરાથાઈરોઇડ
19.શરીરનું સૌથી મોટું હાડકું કયુ છે❓
✔ફીમર (સાથળ)
- શરીરનું સૌથી નાનું હાડકું કયું છે❓
✔ કાનમાં આવેલું પેગડું (સ્ટેપ્સ)
- કયા વિટામીનનું નિર્માણ શરીરમાં જ થાય છે❓
✔ ડી અને કે (D અને K)
- સજીવ-નિર્જીવને જોડતી કડી કોને ગણવામાં આવે છે❓
✔ વાઇરસ
- સુવરના માંસને શુ કહેવામાં આવે છે❓
✔પોર્ક
- ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે❓
✔ પ્રોફેસર અયંગરને
- હાડકા શેનાં બનેલા હોય છે❓
✔ કેલ્શિયમ કાર્બોનેટ (CaCO3) અને ફોસ્ફરસ
26.ખોપડીમાં કુલ કેટલી અસ્થિઓ હોય છે❓
✔ 29
- અશુદ્ધ લોહીનું અંગોથી હદય તરફ વહન કોણ કરે છે❓
✔શિરા
- કઈ શિરા શુદ્ધ લોહીનું ફેફસામાંથી હદય તરફ વહન કરે છે❓
✔ ફુપ્ફુસ શિરા
- પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલા ગ્રામ હોય છે❓
✔ 1350-1400 ગ્રામ
- રુધિર રસમાં કેટલા ટકા પાણી હોય છે❓
✔90 ટકા