ગીત

તાળીની ગૂંજ

બે હાથનો કમાલ તો જુઓ, મળે તો ગુંજ ઉપાડે કેવો! એ અવાજને અમે નામ આપ્યું તાળી, જેને એક લયમાં બધાએ વગાડી.   તાળીના રંગ-રૂપ અનેક, તાળીના સમય એક થી એક....

Read more

એક ઘર બનાવ્યું છે..

તણખલાં ભેગા કરી પંખી સમું એક ઘર બનાવ્યું છે.. બહારથી સાવ નાનું પણ અંદરથી મોટું રાખ્યું છે.. માળિયું, ઓટલો ને ઉંબરો તો, ગામડે જ રહી ગયાં.!! પાણીયારાની જગ્યાએ એક R.O....

Read more

આપણેય કોઇને ગમતાં હશું

આપણેય કોઇને ગમતાં હશું મનમાં તો કોઇનાં રમતાં હશું કોઇએ ભલેને કૈં કીધું નથી પણ કોઇના હૈયામાં ઝરમરતાં હશું આપણેય કોઇને ગમતાં હશું ઓળખ વિના ને કોઇ વાતો વિના જ...

Read more

આ રંગ ને સુવાસ જો રહેશે તો મળીશું

ઉપવન મહીં નિવાસ જો રહેશે તો મળીશું આ રંગ ને સુવાસ જો રહેશે તો મળીશું છે એટલો વિશ્વાસ જો રહેશે તો મળીશું આ શ્વાસ ને ઉચ્છવાસ જો રહેશે તો મળીશું...

Read more

ઉદાસી

નાની બહું જ લાગી ઘરબારની ઉદાસી, જોઈ રહ્યો છું હું તો સંસારની ઉદાસી. "કોઈ ન આવતું "ની કેવી અસર પડી છે, બારીએ જઈને બેઠી છે દ્વારની ઉદાસી. મારો સ્વભાવ છે...

Read more

કોણ હલાવે લીંબડી…

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી… હે....... લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય, લીંલુડી લીંબડી...

Read more

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો ! પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે, આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે....

Read more

જો તમે પાંખો આપો તો અમે આવીએ..

આપી આપીને સજન પીંછુ આપો, જો તમે પાંખો આપો તો અમે આવીએ.. ચાંદો નીચોવી એના વાટકા ભર્યા, ને એને મોગરાની કળીએ હલાવ્યા આટલા ઉઝરડાને શમણું ઓઢાડી અમે ઉંબરની કોર લગી...

Read more

રાધા ખોવાઈ આજ કાન માં

મોરલી ની મસ્તી ના તોફાન માં, રાધા ખોવાઈ આજ કાન માંમોરલી ની મસ્તી ના તોફાન માં, રાધા ખોવાઈ આજ કાન માં એના તનમન તો ઝુમતા રે તાન માં,એવી રાધા ખોવાઈ...

Read more

મોજીલો ગુજરાતી

હુ અસ્મીતાનો અમીરાતી છુ હુ સંસ્કૃતીનો ઝવેરાતી છુ હુ ભાઈબંધીનો ભાવાર્થી છુ હુ અતીથીનો આજ્ઞાર્થી છુ ભાઈ ભાઈ! હુ મોજીલો ગુજરાતી છુ હુ માનવી મનથી મોજીલો છુ. હુ સંગીત સુરથી...

Read more
Page 1 of 5 1 2 5

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!