ભાવનગરમાં એક જ મંચ પર 94 લેખકો અને 4 પુસ્તકોના વિમોચનની ઐતિહાસિક ઘટના યોજાઈ રહી છે. 

હાર્ટ ઓફ લિટરેચર ગ્રૂપ અને વિઝન ઇનકોર્પ કંપની દ્વારા સંચાલિત વી પબ્લિશર્સ દ્વારા આગામી 26મી ડિસેમ્બરે ભાવનગરમાં દાદાની વાડી ખાતે ત્રણ કાવ્યસંગ્રહ અને એક ગઝલ સંગ્રહ પુસ્તકનું વિમોચન યોજાવા જઈ...

Read more

સાહિત્ય સર્જક રમેશ પારેખ

ગુજરાતી ભાષામાં 'છ અક્ષરનું નામ' ખૂબ જ જાણીતું છે, એ છે રમેશ પારેખ. રાજવી કવિ શ્રી રમેશ પારેખ એમની કૃતિઓમાંના આલા ખાચર જેવા પાત્રોને આજેય ભાવકો યાદ કરે છે, એમનું...

Read more

કલા ઉપાસક શ્રી મનસુખ જોશી – 20મી પુણ્યતિથી

તા. ૨૬ નવેમ્બર - એક સાચા કલાપ્રેમીની પુણ્યતિથિ.... તો ચાલો જાઈએ એ સાચા કલા ઉપાસક શ્રી મનસુખભાઈ જોશી વિશે. સ્વ. મનસુખભાઈ માટે જેટલું લખાય એટલું ઓછું છે. વર્ષ 1989માં તેમણે...

Read more

પ્રતિભાને સંઘર્ષે બૂઠ્ઠી ન કરી , ધાર કાઢી.

અમદાવાદ લાલદરવાજા બસસ્ટેન્ડ પર ઊભો હોઉં ત્યારે ત્યાં ઠેર ઠેર ચોંટાડેલા ચોપાનિયા નજરે ચડતા: મહેશ કુમાર એન્ડ પાર્ટી. સમય જતા જાહેરાતમાં લખાતું : મહેશ નરેશ એન્ડ પાર્ટી. એકવાર એમનો કાર્યક્રમ...

Read more

દિગ્ગજ ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો જાણીતો ચહેરો એટલે કે નરેશ કનોડિયાએ 77 વર્ષની ઉંમરે આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. થોડા દિવસ પહેલા જ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં જે બાદ તેમને...

Read more

ગુજરાતી ફિલ્મના લોકપ્રિય કલાકાર મહેશ કનોડિયાનું નિધન

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયાનુ આજે ગાંધીનગર ખાતે દુઃખદ નિધન થયું છે. આ માહિતી સોશિયલ મીડિયા પર મળી રહી છે. કહેવાય છે...

Read more

વી પબ્લિશર્સ દ્વારા શરૂ કરવામાં આવી એક નવીનતમ શરૂઆત

તાજેતરમાં જ વી પબ્લિશર્સ દ્વારા તા. ૪ સપ્ટેમ્બરના રોજ સાહિત્ય ક્ષેત્રમાં આગળ વધી રહેલા  નવોદિત લેખકમિત્રો તથા કવિમિત્રોને અગ્રેસર રાખવાના હેતુસર એક નવીનતમ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. વી પબ્લિશર્સ અને...

Read more

એક નોકરી કરતી મા….

કેટલું મુશ્કેલ છે એક મા માટે તેના નાના એવા બાળકને સૂતું મૂકી, રડતું મૂકી ને ઘરની બહાર નીકળવું ને પોતાની જોબ પર જવાનું? આ મુશ્કેલી એક મા જ સમજી શકે.......

Read more

2 વર્ષ સુધી કેન્સર સામેની લડત લડ્યા બાદ ઋષિ કપૂરનું આજે અવસાન

2 વર્ષ સુધી કેન્સર સામેની લડત લડ્યા બાદ બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનું આજે અવસાન થયું છે. મુંબઇના ગિરગાંવ વિસ્તારમાં સ્થિત સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં ઋષિ કપૂરે આજે સવારે 8...

Read more

અમૃતા ખાનવિલકર લોકડાઉન ડાયરી લખેછે

કોવિડ-19 મહામારી હજીયે માથે તોળાઈ રહી છે, ત્યારે ટેલીવિઝન કલાકારો લોકડાઉનને અનસુ રે છે અને ફરજ્પ ૂિવક ઘરમાાં રહેછે. આ ગાળા દરવમયાન કલાકારો જુદી જુદી પ્રવ્રવુિઓ હાથ ધરે છે, જેિી...

Read more
Page 1 of 4 1 2 4

Weather

Visitor Count:

048971

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!