મૌન

પ્રેમમાં પડઘાય છે જો મૌન વાતો. ફ્રેમ માં હરખાય છે જો મૌન વાતો. વાત વાદે વિંટતી ને તૂટતી પણ, વ્હેમ માં ભરમાય છે જો મૌન વાતો. આવકારી ટોકતી ને રોકતી...

Read more

હું સમાઉં તુજમાં

સુખ અનુભવ હું કરાવું દુઃખમાં, એટલી કાબેલિયત છે મુજમાં. છે બધે લીલોતરી પણ કેટલી? આગમનથી આપનાં, નિકુંજમાં. ના કહી એને શકાયું તુજથી, શું હશે એવું છુપાયું ગુંજમાં. આવ જા કર્યા...

Read more

વેદના મારી

ફકત એ લોકને અર્પણ છે દિલ મારું કલા મારી, ગઝલ વાંચન વિના સમજે છે જેઓ વેદના મારી. હજી તુજથી વફાની આશા રાખે છે વફા મારી, પછી સાંભળજે હમણાં તો અધૂરી...

Read more

હદની બહાર

હદમાં રહી હું જાઉં છું હદની બહાર પણ, છું હું નશામાં ચૂર અને બેકરાર પણ. હું કાંઈ પણ ન હોઉં તો કંઈએ નહીં રહું, તું કાંઈ પણ નથી અને પરવરદિગાર...

Read more

સાબિત થયાં

ફૂલદાનીના ફૂલ નકલી સાબિત થયાં ખૂશ્બૂ વિનાના બગીચા સાબિત થયાં. કરું શું ઈબાદત હવે અહીં વારે વારે ઈશ્વર બધાં જ પથ્થર સાબિત થયાં.  સત્ય શોધતા શોધતા થાકી જવાયું મોહરાં અહીં...

Read more

સત્સંગ મળે

ભટકી જવાય આ ભવ સાગરે, એ પહેલાં હવે તો સત્સંગ મળે. ઉજળું કરી શકે જીવનને એવો, કોઈ તો હવે કેસરિયો રંગ મળે. બહાર શોધ પોકળ સાબિત કરે, ભીતરે હવે એવો...

Read more

સમય આવી ગયો

હા, જમાના હા, હવે તારો સમય આવી ગયો, મેં કહી'તી વાત તે તું મુજને સંભળાવી ગયો. ક્યારે કોને શું કહ્યું? એ યાદ પણ રહેતું નથી, બસ હવે ચૂપચાપ રહેવાનો સમય...

Read more

જીવન બની જશે

જ્યારે કલા, કલા નહીં,જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે, તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે. જે કંઈ હું મેળવીશ...

Read more

ચાલ નવી એક શરૂઆત કરીએ

ભૂલો સઘળી હવે સ્વાહા કરીએ, ચાલ નવી એક શરૂઆત કરીએ.  મૌન ફળે હરબાર એવું થોડું બને? ચાલ સંવાદે ભળીને વાત કરીએ.  બહું મોડું થયું નથી હજી સંબંધે, ચાલ હવે પ્રેમસભર...

Read more
Page 1 of 19 1 2 19

Weather

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!