“હિસાબ”

વૈશ્વિક મહામારી એટલે કે કોરોનામાં આજે આખી દુનિયા ઝઝૂમી રહી છે.આટલા ટૂંકા સમયગાળામાં ઘણા બધાના જીવનમાં ધરખમ ફેરફારો આવી ગયા છે.કોઈએ પોતાના સ્વજનોને ખોયા છે! તો,કોઈએ એકલતામાં પોતાની જાતને ખોઈ...

Read more

રેલ્વે મંત્રાલય ની યાત્રીઓ ને અપીલ

ભારતીય રેલ્વે દરરોજ અનેક શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવે છે જેથી પ્રવાસી શ્રમિકો ને  તેમના વતન મોકલી શકાય, એવું જોવા મળે છે કે કેટલાક લોકો જે પહેલે થી જ એવી બીમારી...

Read more

પડકાર (કોવીડ- 19)

" અમોને નાખો જિંદગીની આગમાં, ફેરવીશું આગને પણ બાગમાં ;સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં." ~ શેખાદમ આબુવાલા આજે એક સર્વ સામાન્ય ટોપીક ઉપર થોડી ચર્ચા...

Read more

કોવિડ-19 સામે પ્રતિક્રિયા રૂપે લાગુ કરવામાં આવેલાવીઝા અને પ્રવાસ પરના પ્રતિબંધો હળવા

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયાના ભાગરૂપે વીઝા અને પ્રવાસ પર મુકવામાં આવેલા પ્રતિબંધો થોડા હળવા કરવામાં આવ્યા છે અને હવે વિદેશમાં ફસાયેલા ચોક્કસ પ્રકારની શ્રેણીના વિદેશી ભારતીય નાગરિક (OCI) કાર્ડ ધારકોને ભારત પરત આવવા માટે મંજૂરી આપવામાં આવી છે. નીચે ઉલ્લેખ કરેલી શ્રેણીમાં આવતા OCI કાર્ડધારકોને ભારત પરત આવવા માટે મંજૂરી આપવામાં આવી છે:- વિદેશમાં જન્મેલા અને OCI કાર્ડ ધરાવતા ભારતીય નાગરિકોના સગીર બાળકો. એવા OCI કાર્ડધારકો જેઓ પરિવારમાં મૃત્યુ જેવી કોઇ તાકીદની પારિવારિક સ્થિતિના કારણે ભારતમાં પરત આવવા માંગે છે. એવા દંપતીઓ જેમાં પતિ અથવા પત્નીમાંથી કોઇ એક OCI કાર્ડધારક હોય અને બીજી વ્યક્તિ ભારતીય નાગરિક હોય અને તેમની પાસે ભારતમાં કાયમી વસવાટની મંજૂરી હોય. યુનિવર્સિટીના એવા વિદ્યાર્થીઓ જેઓ OCI કાર્ડધારક (કાયદેસર રીતે સગીર નહીં) હોય પરંતુ તેમના માતાપિતા ભારતીય નાગરિક હોય અને તેઓ ભારતમાં રહેતા હોય. અગાઉ 07.05.2020ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલા પ્રવાસના પ્રતિબંધો ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલા વિદેશમાં ફસાયેલા OCI કાર્ડધારકોને વતનમાં પરત લાવવા માટે તૈનાત કરવામાં આવેલા કોઇપણ એરક્રાફ્ટ જહાજ, ટ્રેન અથવા અન્ય કોઇપણ વાહન માટે લાગુ થવાપાત્ર રહેશે નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 07.05.2020ના રોજ લાગુ કરવામા આવેલી અન્ય તમામ શરતોનો અમલ ચાલુ રહેશે.

Read more

લોકડાઉન પૂરું થયા પછી ધ્યાન માં રાખવા જેવી બાબતો :

૦૧. ૨ વર્ષ સુધી વિદેશનો પ્રવાસ મોકુફ રાખો. ૦૨. ૧ વર્ષ સુધી બહાર નું ખાવાનું ટાળવું. ૦૩. લગ્નપ્રસંગ અથવા તો એના જેવા અન્ય પ્રસંગમાં જરૂરી ના હોય તો ટાળવું. ૦૪....

Read more

બધી સોસાયટીના ચેરમેન – સેક્રેટરીઓ માટે ખાસ સૂચના – ડિઝાસ્ટર મેનેજમેન્ટ

બધી સોસાયટીના ચેરમેન – સેક્રેટરીઓ માટે ખાસ સૂચના. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તમારું તમારી સોસાયટી/ ફ્લેટ માટે કર્તવ્ય.. બધી સોસાયટીના નિમાયેલા ચેરમેન અને સેક્રેટરીઓ માટે સોસાયટીમાં બધાને આ પ્રેમથી સમજાવજો… Suggested નિયમો...

Read more

વધુ એક CSIR લેબ નોવલ કોરોના વાયરસના જીનોમનું સિક્વન્સિંગ શરૂ કરશે

સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યૂલર બાયોલોજી (CCMB) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ જીનોમિક એન્ડ ઇન્ટીગ્રેડેટ બાયોલોજી (IGIB) બાદ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રીસર્ચ (CSIR) દ્વારા નોવલ કોરોના વાયરસના સંપૂર્ણ જીનોમનું સિક્વન્સિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચંદીગઢ સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ માઇક્રોબાયલ ટેકેનોલોજી (IMTech)એ વાયરસના મોટાપાયે જીનોમ સિક્વન્સિંગ (શ્રૃંખલા બનાવવાનું) કાર્ય હાથ ધર્યું છે. આ વાયરસ આ પ્રકારના અન્ય સુક્ષ્માણુંઓની તુલના ખૂબ જ વધારે પરિવર્તનશીલતા દર ધરાવે છે અને તેની જીનીનિક સામગ્રી ઝડપથી બદલાઇ જાય છે આથી તે ઝડપથી પ્રતિકૃતિ તૈયાર કરે છે. IMTechના નિદેશક ડૉ. સંજીવ ખોસલાએ ઇન્ડિયા સાયન્સ વાયર ખાતે બોલતી વખતે જણાવ્યું હતું કે, “આ જીનોમ સિક્વન્સિંગ નમૂના આંતરરાષ્ટ્રીય માન્ય...

Read more

જાહેર ક્ષેત્રની બેંકો/ઉદ્યોગોએ પીએમ કેર ભંડોળમાં 430 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું

કોવિડ-19 રોગચાળા દ્વારા અસરગ્રસ્ત થયેલા લોકોને મદદ પૂરી પાડવા માટે નાણા મંત્રાલયના સ્ટાફ અને અધિકારીઓ સહીત મંત્રાલય અંતર્ગતના નાણાકીય સંસ્થાનો અને જાહેર ક્ષેત્રની બેંકો/ઉદ્યોગો પોતાની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત...

Read more

સલામ છે સ્વાસ્થય સૈનિક આદિત શાહને

અત્યારે કોરોનાની જે વૈશ્વિક મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં લઈને તેને કાબૂમાં લેવા આપણી સરકાર દ્વારા નિરંતર પ્રયાસો ચાલી રહ્યાં છે. લોકડાઉન પણ તેનો જ એક ભાગ છે, જેમાં...

Read more

સલામ છે સ્વાસ્થય સૈનિક અમિત હિરપરાને

કોરોનાં ના કહેર સામે ટકવા માટે ઘરે રહી અને અવેરનેસ ફેલાવવી ખુબ જરુરી છે, આવું કરનારા સ્વાસ્થય સૈનિક ને iGujju એન્ડ Heart of Litreture નમન કરે છે અને આવકારે છે...

Read more
Page 1 of 2 1 2

Weather

Visitor Count:

048766

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!