મને તો ‘કોરોના” અને “લગ્ન” બન્ને સરખા લાગે છે..જેમકે….
1. કૉરૉના હાથ મિલાવવાથી થાય
અનૅ લગ્ન હસ્ત મૅળાપ થી થાય છે_.
2. બંનેમાં જાન જાય છૅ
3. બન્નેની દવા હજી શોધાણી નથી.
4. લગ્ન ના ચાર ફૅરા અનૅ લૉક ડાઊન ના ચાર ચરણ
5. બન્નેમાં માણસૉ ના મૅળાવડા થી થાય છૅ
6. બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે
7. બન્નેમાં હૉમ કૉરૉન્ટાઈન થવુ પડૅ છૅ .કૉરૉના મા 14 દિવસ પછી છુટકારૉ લગ્ન મા સાત જન્મ પછી છુટકારૉ
8. બન્નેમાં સફળતાની ટકાવારી ,(રીકવરી )30% જેટલી..છે અનૅ_70% હૅરાન થાય છૅ
9. બંને માં પુરુષ રંધાતા શીખી જાય
10. લગ્ન મા કન્યા પધરાવૉ સાવધાન બૉલવામા આવૅ છૅ,, કૉરૉના પણ સાવધાન કરવામા આવૅ છૅ
11. લગ્ન મા ચૉથા ફૅરા પછી અનૅ કૉરૉના મા ચૉથા ચરણ પછી હરવા ફરવા ની છૂટ મળૅ છૅ
12. કૉરૉના રોગમાં નાક માથી પાણીવહે. જ્યારે લગ્ન માં આંખ માથી પાણી નીકળૅ._
13. કૉરૉના વાઇરસ ચીન આવ્યૉ છૅ બીજો સાસરૅ થી આવ્યૉ છૅ_બન્નૅ જ્યાથી આવ્યા છૅ ત્યા બધા સૂરક્ષિત છૅ
14. બન્નેમાં છુટકારો તો છેલ્લે જ થાય
15. બન્ને રોગમાં અસર નો હૃદયની આસપાસ જ થાય છે