?વર્લ્ડ બેંક એ એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે જે મૂડી કાર્યક્રમો જેવા કે માટે વિશ્વના દેશોમાં ઓછા વ્યાજે/ વ્યાજરહીત લોન પૂરી પાડે છે.?હેતુ – વિશ્વ બૅન્કનો સત્તાવાર ધ્યેય વૈશ્વિક ગરીબીમાં ઘટાડો કરવાનો છે.
? સ્થાપના – જુલાઇ, 1945
?સભ્ય દેશો – 189
?પ્રમુખ – જિમ યોંગ કીમ
?સીઇઓ – ક્રિસ્ટીલીના જ્યોર્જીવા
?હાલમાં પડેલુ ભંડોળ – 307.3 બિલિયન ડોલર (નવેમ્બર 2017)
?વડુમથક – વોશિંગ્ટન, અમેરિકા
?વર્લ્ડ બેન્ક દ્વારા ચાલતી પાંચ સંસ્થાઓ
? 1⃣ઇન્ટરનેશનલ બેન્ક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (IBRD)
? 2⃣ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિયેશન (IDA)
? 3⃣ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC)
? 4⃣મલ્ટિલેટરલ ઈન્વેસ્ટમેન્ટ ગેરન્ટી એજન્સી (MIGA)
? 5⃣ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિસપ્યુટ (ICSID)